Birsa Munda Nibandh In Gujarati : બિરસા મુંડા વિશે ગુજરાતી નિબંધ
Birsa Munda Nibandh In Gujarati : બિરસા મુંડા એ આદિવાસીઓના હીરો હતા, જેમણે અંગ્રેજો સામે લડત આપી. બિરસા મુંડા વિશે ગુજરાતી નિબંધ વાંચતાં જ જંગલની લીલીછમ વચ્ચે બિરસાની હિંમત, તેમની ધનુષ્યબાણ અને “અબુઆ રાજ”નું સ્વપ્ન હૃદયમાં ઉભરી આવે છે. ૧૮૭૫માં ઝારખંડના …